આધુનિક ટેકનોલોજી નો કૃત્રિમ પગ અર્પણ
અર્પણ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ઇશિતા ઉમેશભાઈ સોલગામા ને જ. તા.15-12-2002 માતા નીરુબેન ઉમેશભાઈ તે સાત વર્ષની હતી ત્યારે એક્સિડેન્ટ માં પગ કાપવો પડ્યો હતો,અને સાત વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવી,હાલ કુંડલીયા કોલેજ માં સમાજશાસ્ત્ર વિષય સાથે FYBA માં અભ્યાસ કરે છે. માતા 7 ધોરણ પાસ છે અને પતિના અવસાન બાદ માવતર સાથે રહે છે, બે […]